અમારી સંસ્થા હવે નવા સ્થળે ખસેડાઈ ગઈ છે.
આપના સહયોગથી, અમારી સંસ્થા જરૂરીયાતમંદોને ભોજન પહોચાડી રહી છે, જેનાથી અનેક લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે.