અમારા વિશે

ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટની યાત્રા અને ટ્રસ્ટ વિશે જાણો.

About us

લક્ષ્ય

મિત્રો સમાજમાં ઘણાં એવા મધ્યમવર્ગના જરૂરીયાતમંદ અશક્ત બા-દાદા છે કે પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુરતું ભોજન કરી શકતા નથી કે ભીખ પણ માગી શકતા નથી આવા જરૂરીયાતમંદ વડીલોની યાદી તૈયાર કરી 264 થી વધુ વડીલોને ઘરે બેઠાં બે સમયનું ભોજન વિનામૂલ્યે પહોચાડતી સંસ્થા.

દ્રષ્ટિ

દરેક જરુરીયાત લોકો સુધી ભોજન પહોચાડીને એમની ઢળતી જિંદગીનો સહારો બનવુ.

અમારા પ્રભાવ

500K+

ભોજન પહોચાડયુ

79

લાભાર્થી

50+

મેડિકલ કીટ, કપડા વિતરણ

અમારી ટીમ

Chandrakantbhai Patel
ચંદ્રકાંતભાઈ પટેલ

ટ્રસ્ટ સંસ્થાપક

Vinodbhai Mistri
વિનુભાઈ મિસ્ટ્રી

ટ્રસ્ટી

Dhruv Patel
ધ્રુવ પટેલ

આઈટી ટેકનિકલ સહાયક